ઇનામ માટે જરૂરી ટકાવારી

ધોરણ : ૧,૨,૩,૪            :- ૯૦%
ધોરણ : ૫,૬,૭,૮            :- ૮૫%
ધોરણ : ૯,૧૦                :- ૭૫%
ધોરણ : ૧૧,૧૨(જનરલ)  :- ૭૦%
ધોરણ : ૧૧,૧૨(સાયન્સ) :- ૬૫%
કોલેજ (જનરલ)            :- ૬૫%
કોલેજ (સાયન્સ)           :- ૬૦%

નોધ :-
-  - ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે ટકાવારી નું ધોરણ સમાન જ રહશે.
- ધોરણ ૧૧ સાયન્સની બંન્ને સેમેસ્ટરની માર્કશીટો આપવી ફરજીયાત છે.
- ગ્રેડ લખેલી હોય છતાં પણ ટકાવારી સ્કૂલમાંથી સિક્કો મરાવી પ્રિન્સીપાલની સહી કરાવીને લખાવી લાવવી.એકલી ગ્રેડવાળી કોઈ માર્કશીટ ધ્યાનમાં લેવાશે નહિ.
- માઈલસ્ટોનવાળી માર્કશીટો લાવવી નહિ. ટકાવારી જ લખાવીને લાવવી ફરજીયાત છે.
   સુરતની માર્કશીટો તથા વતનની માર્કશીટો અલગ ફાઈલ બનાવીને જ લાવવી.
- દર વર્ષે માર્કશીટો નવરાત્રીમાં આપી દેવી. દશેરા પછી લેવાશે નહિ.
- દર વર્ષે નવા પી.એચ.ડી., એમ.ફિલ. સી.એ તથા ડોક્ટર લાઈનની માસ્ટર ડીગ્રીવાળા વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીનું પણ સન્માન કરવામાં આવશે. જેની માહિતી સમાજમાં આપવી..
- દરેક બાળકે પુરી વિગત સાથે મોબાઈલ નંબર અચૂક લખવો.