લક્ષ્મી વંદના માટે
-  સમાજમાં કોઈ પણ જગ્યાએ જન્મેલી એક(પ્રથમ) પછી ની દીકરીનું સમાજમાં સ્નેહમિલનમાં તેની માતા સાથે સન્માન કરવા આવશે.
 - તા.૧ નવેમ્બેર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સમાજમાં જન્મેલી એક(પ્રથમ) પછીની દીકરીનો જન્મ તારીખનો દાખલો દર વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં ફરિજયાત પહોચાડવો.
-  જન્મતારીખના દાખલામાં જન્મેલી દીકરીનું નામ, માતાનું નામ, પિતાનું નામ, દાદાનું નામ, અટક, ગામ, મોબાઈલ નંબર અચૂક લખવો.